1941: Decision was taken to start a new school with the same name in Ellisbridge area.
8th June’1942: Ellisbridge school started at Shrimali Boarding near Mahalakshmi Society.
1941: એલિસબ્રિજ વિસ્તારમાં એ જ નામ હેઠળ નવી શાળા શરૂ કરવાનું નક્કી કર્યું
8મી જુન 1942: એલિસબ્રિજ શાળાની શરૂઆત મહાલક્ષ્મી સોસાયટી નજીક આવેલી શ્રીમાળી બોર્ડીંગ ખાતે કરવામાં આવી