School Banner

Pre Primary

આચાર્યનો સંદેશ

બિપિનચંદ્ર પંચાલ

આચાર્ય

દીવાન-બલ્લુભાઈ પ્રાથમિક શાળા, કાંકરિયા

પ્રિય વિદ્યાર્થીઓ,

નવું શૈક્ષણિક સત્ર આપના જીવનમાં નવી આશાઓ, નવી તકો અને નવા સપનાંઓ લઈને આવ્યું છે. અભ્યાસને જીવનનો મજબૂત પાયો બનાવી નિષ્ઠા, શિસ્ત અને પરિશ્રમથી આગળ વધશો એવી અપેક્ષા છે.

શિક્ષકોના માર્ગદર્શન અને આપની સતત મહેનતથી આપ દરેક વિષયમાં ઉત્તમ પ્રગતિ કરો, સારાં મૂલ્યો આત્મસાત કરો અને ભાવિ જીવનમાં સફળતા પ્રાપ્ત કરો — એવી અંત:કરણથી શુભેચ્છાઓ. આ નવું સત્ર આપના જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સફળતાનું સુવર્ણ પ્રકરણ સાબિત થાય — એ જ શુભકામનાઓ.

નિવૃત્ત શિક્ષકોની યાદી - ગુજરાતી માધ્યમ, કાંકરિયા

ક્રમ શિક્ષકના નામ હોદો
1 શ્રી વિષ્ણુભાઈ શુક્લ આચાર્યશ્રી
2 શ્રી પ્રેમશંકર જોષી આચાર્યશ્રી
3 શ્રી જ્યોતિબેન ઠાકર આચાર્યશ્રી
4 શ્રી કલ્પનાબેન ઠાકોર ઈન્ચાર્જ આચાર્ય
5 શ્રી ભોગીલાલ પંડ્યા નિરીક્ષક
6 શ્રી મહેન્દ્રભાઈ દેસાઈ નિરીક્ષક
7 શ્રી બંસરીબેન દોશી નિરીક્ષક
8 શ્રી નીલાબેન મહેતા નિરીક્ષક
9 શ્રી સદગુણાબેન ત્રિવેદી નિરીક્ષક
10 શ્રી લક્ષ્મણદાસ પારડિયા મદદનીશ શિક્ષક
11 શ્રી વિહાંગિનીબેન મહેતા મદદનીશ શિક્ષક
12 શ્રી સુમિત્રાબેન ત્રિવેદી મદદનીશ શિક્ષક
13 શ્રી ગુણવંતભાઈ કંસારા મદદનીશ શિક્ષક
14 શ્રી અરવિંદભાઈ ત્રિવેદી મદદનીશ શિક્ષક
15 શ્રી ડેવિડભાઈ ક્રિશ્ચિયન મદદનીશ શિક્ષક
16 શ્રી કુંજબાલાબેન પંડ્યા મદદનીશ શિક્ષક
17 શ્રી બાલાબેન દેવશ્રી મદદનીશ શિક્ષક
18 શ્રી વિદ્યુતલતાબેન ભટ્ટ મદદનીશ શિક્ષક
19 શ્રી ગીરજાપ્રસાદ આચાર્ય મદદનીશ શિક્ષક
20 શ્રી મીનાક્ષીબેન પરીખ મદદનીશ શિક્ષક
21 શ્રી ભારતીબેન ત્રિવેદી મદદનીશ શિક્ષક
22 શ્રી રંજનબેન ઉપાધ્યાય મદદનીશ શિક્ષક
23 શ્રી વસુધાબેન મહેતા મદદનીશ શિક્ષક
24 શ્રી માલતીબેન શુક્લ મદદનીશ શિક્ષક
25 શ્રી ઇન્દિરાબેન પાઠક મદદનીશ શિક્ષક
26 શ્રી લતાબેન આચાર્ય મદદનીશ શિક્ષક
27 શ્રી ચંદ્રાબેન પટેલ મદદનીશ શિક્ષક
28 શ્રી પ્રમોદરાય આચાર્ય મદદનીશ શિક્ષક
29 શ્રી પ્રફુલાબેન શાહ મદદનીશ શિક્ષક
30 શ્રી રમેશભાઈ સુથાર મદદનીશ શિક્ષક
31 શ્રી કેશવલાલ પટેલ મદદનીશ શિક્ષક
32 શ્રી કલ્લોલિનીબેન દીક્ષિત મદદનીશ શિક્ષક
33 શ્રી શંભુપ્રસાદભાઈ ભટ્ટ મદદનીશ શિક્ષક
34 શ્રી કિરીટભાઈ ક્રિશ્ચિયન મદદનીશ શિક્ષક
35 શ્રી પન્નાબેન વોરા મદદનીશ શિક્ષક
36 શ્રી કનુભાઈભાઈ પ્રજાપતિ મદદનીશ શિક્ષક
37 શ્રી કલ્પનાબેન શાહ મદદનીશ શિક્ષક
38 શ્રી વસંતલાલ નાયી મદદનીશ શિક્ષક
39 શ્રી ઇન્દુમતીબેન ક્રિસ્ટી મદદનીશ શિક્ષક
40 શ્રી વર્ષાબેન દેસાઈ મદદનીશ શિક્ષક
41 શ્રી દશરથભાઈ પટેલ મદદનીશ શિક્ષક
42 શ્રી શર્મિષ્ઠાબેન ત્રિવેદી મદદનીશ શિક્ષક
43 શ્રી લતાબેન દેસાઈ મદદનીશ શિક્ષક
44 શ્રી ચંદ્રિકાબેન ભટ્ટ મદદનીશ શિક્ષક
45 શ્રી પ્રતિમાબેન વ્યાસ મદદનીશ શિક્ષક
46 શ્રી ગિરજાપ્રસાદ આચાર્ય મદદનીશ શિક્ષક
47 શ્રી ઇન્દિરાબેન જોષી મદદનીશ શિક્ષક
48 શ્રી ચંદ્રાબેન પટેલ મદદનીશ શિક્ષક
49 શ્રી પ્રફુલ્લાબેન શાહ મદદનીશ શિક્ષક
50 શ્રી કેશુભાઈ પટેલ મદદનીશ શિક્ષક
51 શ્રી સુધાબેન ઉપાધ્યાય મદદનીશ શિક્ષક
52 શ્રી કલોલિનીબેન દીક્ષિત મદદનીશ શિક્ષક
53 શ્રી જ્યોતિબેન મહેતા મદદનીશ શિક્ષક
54 શ્રી હંસાબેન ભટ્ટ મદદનીશ શિક્ષક
55 શ્રી પ્રફુલ્લાબેન પટેલ મદદનીશ શિક્ષક
56 શ્રી વત્સલાબેન મોડક મદદનીશ શિક્ષક
57 શ્રી વિભાવરીબેન શાહ મદદનીશ શિક્ષક
58 શ્રી નિરંજનાબેન મિસ્ત્રી મદદનીશ શિક્ષક
59 શ્રી નયનાબેન ઉપાધ્યાય મદદનીશ શિક્ષક
60 શ્રી આશાબેન દવે મદદનીશ શિક્ષક
61 શ્રી હર્ષાબેન દેસાઈ મદદનીશ શિક્ષક
62 શ્રી નીમાબેન દવે મદદનીશ શિક્ષક
63 શ્રી પારૂલબેન પાઠક મદદનીશ શિક્ષક
64 શ્રી હેમાબેન યોધ મદદનીશ શિક્ષક
65 શ્રી રમણભાઈ પંચાલ મદદનીશ શિક્ષક
66 શ્રી કલાબેન પંડ્યા મદદનીશ શિક્ષક
67 શ્રી મધુકાન્તા ત્રિવેદી મદદનીશ શિક્ષક
68 શ્રી જ્યોત્સનાબેન મોદી મદદનીશ શિક્ષક
69 શ્રી રમાબેન ત્રિવેદી મદદનીશ શિક્ષક
70 શ્રી આશાબેન ગજ્જર મદદનીશ શિક્ષક
71 શ્રી મધુરિકાબેન મહેતા મદદનીશ શિક્ષક
72 શ્રી સુવર્ણાબેન ભટ્ટ મદદનીશ શિક્ષક
73 શ્રી ભાનુબેન દવે મદદનીશ શિક્ષક
74 શ્રી નરેન્દ્રભાઈ પરમાર મદદનીશ શિક્ષક
75 શ્રી સુધાબેન પટેલ મદદનીશ શિક્ષક
76 શ્રી મિનાક્ષીબેન દવે મદદનીશ શિક્ષક
77 શ્રી પન્નાબેન વ્યાસ મદદનીશ શિક્ષક
78 શ્રી દર્શનાબેન મુનશી મદદનીશ શિક્ષક
79 શ્રી રમેશભાઈ તપોધન મદદનીશ શિક્ષક
80 શ્રી કોકિલાબેન વહિયા મદદનીશ શિક્ષક
81 શ્રી જ્યોત્સનાબેન પંડ્યા મદદનીશ શિક્ષક
82 શ્રી છાયાબેન ઉપાધ્યાય મદદનીશ શિક્ષક
83 શ્રી ઉષાબેન શેલત મદદનીશ શિક્ષક
84 શ્રી મગદિલીનબેન પરમાર મદદનીશ શિક્ષક
85 શ્રી ઝરીનાબેન પટેલ મદદનીશ શિક્ષક
86 શ્રી હર્ષદભાઈ શાહ મદદનીશ શિક્ષક
87 શ્રી રવિશંકર શુક્લ મદદનીશ શિક્ષક
88 શ્રી અનિરુદ્ધભાઈ પંડ્યા મદદનીશ શિક્ષક
89 શ્રી રંજનબેન પટેલ મદદનીશ શિક્ષક
90 શ્રી રેખાબેન જોષી મદદનીશ શિક્ષક

Events

Contact Us